STORYMIRROR

*મારું...

*મારું મારું* ૨૮-૪-૨૦૨૨ અન્યાય દેખાય તોય મારું મારું ન છૂટે, ને પોતાનું પેટ રડતું રહે તોય આંખ ન ખુલે' ત્યારે જ મહાભારત સર્જાય છે.. ઝાંસીની રાણી ને જીજાબાઇ બનવા માટે તો હિમ્મત જોઈએ... આજકાલ સંબંધોમાં સત્ય નો પક્ષ લેવા કોઈ તૈયાર નથી, ને જુઠ્ઠાં લોકોની વાતમાં પોતાના જ ઘરમાં આગ લગાડી ને ફાયરબ્રિગેડ ને શોધે છે... *ભાવના ભટ્ટ અમદાવાદ*

By Bhavna Bhatt
 28


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments