STORYMIRROR
મારી પહેલી...
મારી પહેલી...
મારી પહેલી...
“
મારી પહેલી મિત્ર મા તું
મારાં દરેક દર્દની દવા મા તું,
મારાં દુઃખો સાથે દુઃખી મા તું
વાગતુ મને અને રડતી મા તું,
ભૂખ્યાપેટે ઓડકાર ખાતી મા તું...
બાળપણની યાદો તારાથી જ હતી સુંદર...
જીજ્ઞાશા પટેલ
”
331
More gujarati quote from Jignasha Patel
Download StoryMirror App