Jignasha Patel
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

38
Posts
5
Followers
8
Following

Mrs. Jignasha S. Patel is a young writer touches the hearts of million young stars by her acidic and lovely writings. She has contributed in many news papers and author of book' કશ્મકશ લાગણીઓની' and co-author of book "Maa No Palav".

Share with friends
Earned badges
See all

કાળજાના કટકાને ઉછેરીને વિદાયની વસમી વેળાએ મારી મા ના કાળજાને થયેલા એ ઘા નો કોઈ હિસાબ નથી.દુનિયાના કોઈ પણ ખૂણામાં રહુ બસ મારી મા સલામત રહે... કોટી કોટી વંદન મારી જન્મદાતા અને જગત જનની જોગમાયાને જીજ્ઞાશા પટેલ

મારી પહેલી મિત્ર મા તું   મારાં દરેક દર્દની દવા મા તું,   મારાં દુઃખો સાથે દુઃખી મા તું   વાગતુ મને અને રડતી મા તું,   ભૂખ્યાપેટે ઓડકાર ખાતી મા તું... બાળપણની યાદો તારાથી જ હતી સુંદર... જીજ્ઞાશા પટેલ    

જો તને મારાં પર વિશ્વાસ નથી.. તો માફ કરજે...હું તારા માટે નથી..

પોતાના હૃદયમાં હંમેશા પોતાનું માન જળવાઈ રહે! જીજ્ઞાશા પટેલ

દૂર તારાથી રહી નથી શકતી પાસે હોવું તો કહી નથી શકતી સમજાતું નથી કઈ ધૂન લાગી તારા નામની... જીજ્ઞાશા

ગંભીરતા મૂકી હસી સાથે થોડું પણ મજાક વરસાવી લો, જુવાનીમાં જવાબદારી કોને નથી હોતી? જીજ્ઞાશા પટેલ

તું મળી ત્યારથી જ વાર્તા શરૂ થઈ છે મારી એક ફકરો શુ? પુરેપુરી ચોપડી છાપી છે તારી,          જીજ્ઞાશા

આજે કમાઈ લવું કાલે જીવી લઈશ માં ક્યારે પુરી થઈ ગઈ યુવાની ! જીવી લે આજે દરેક પળ, જીજ્ઞાશા પટેલ


Feed

Library

Write

Notification
Profile