STORYMIRROR

*મારી...

*મારી ડાયરી* ૧૮-૩-૨૦૨૧ આમ સરળ છું,  પણ સસ્તી નથી; હું ભલીને મારી કામગીરી ભલી, હું કંઈ નવરી નથી. ભાવના છું, હું કંઈ ભોટ નથી; હું માણસ છું, હું કંઈ શ્રી કૃષ્ણ નથી કે સો ભૂલો માફ કરું... શુભ દિન... જય ગુરુદેવ.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 230


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments