STORYMIRROR

*મારી...

*મારી ડાયરી* ૧-૧૧-૨૦૨૧ ભાવના વગરનો અહી બધાનો વ્યવહાર છે.. આવાં દેખાડાનાં સંબંધોથી માણસો પરેશાન છે. એટલેજ એકલતામાં જીવે છે સૌ અહીં, કારણકે જીવતાં વગોવણી જ કરે છે લોકો ને મર્યા પછી વખાણ કરે છે; આવાં દંભી લોકોને લીધે માણસ વસ્તીથી દૂર જવા લાગ્યો છે... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ....* ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 333


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments