STORYMIRROR
મારી ડાયરી.....
મારી ડાયરી.....
મારી...
“
મારી ડાયરી.. ૨૦-૮-૨૦૨૧
ભાવના છું,ભાવના રહેવા દો,
નિર્દોષ છું,નિર્દોષ રહેવા દો.
લાગણીઓ ન સમજાય તો,
જવા દો, નાહક નિંદા ન કરો;
હાલ જેવી છું એવી રહેવા દો..
*કોપી આરક્ષિત* *©*
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
223
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App