STORYMIRROR

*મારી...

*મારી ડાયરી* ૨૮-૩-૨૦૨૨ આજકાલ સંબંધોમાં લાગણીઓ ની મીઠાસ નહીં, પણ ઈર્ષા ને જલનનો દોર ચાલે છે. કોઈની આવડત ની સફળતા કે સુખી જોઈને ખુશી નથી વ્યક્ત થતી, કારણકે દિલમાં ઝેર ભર્યું હોય છે, એટલે વાતવાતમાં ડંખ મારી જાય છે આ વસ્તીમાં નાગ પણ છે.. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ*

By Bhavna Bhatt
 40


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments