STORYMIRROR

માનવી તો જે...

માનવી તો જે સ્થિતિમાં આવે છે તે જ સ્થિતિમાં પાછો ફરે છે, તે દરમ્યાન તે જે કંઈ પણ કરે છે તેનો જવાબદાર  તે ખુદ છે, એ તો જીવન દરમ્યાન જ નક્કી કરી શકાશે કે કેવી અને કેટલી છાપ છોડી જવી.

By Prerit Anjaria
 61


More gujarati quote from Prerit Anjaria
2 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Inspirational