STORYMIRROR

"માં બની...

"માં બની પૂજાતી રહી ધરતી સદાયે, પાછળ આભ આખું વિસરાતું રહ્યું ! સૂરજ સરીખો ચમકાવવા મને, મારા પોતીકા આકાશ ! મારા પિતાનું પગરખું ઘસાતું રહ્યું!"

By G@jju Damodar
 228


More gujarati quote from G@jju Damodar
26 Likes   0 Comments
23 Likes   0 Comments
29 Likes   0 Comments