STORYMIRROR

"ગંધાતું...

"ગંધાતું અને ભીનું શરીર લઈ જ્યારે તે ઘરે પાછો ફર્યો, પપ્પા પપ્પા... કરતું એક બાળક એને દોડીને ભેટી પડ્યું ! બે ક્ષણ માટે જ ભલે પણ પિતાનો પરસેવો માંની મમતાની બરોબરી કરી શક્યો ખરો !"

By G@jju Damodar
 212


More gujarati quote from G@jju Damodar
26 Likes   0 Comments
23 Likes   0 Comments
29 Likes   0 Comments