STORYMIRROR
"મા"...
"મા" વિશેનુ લાખ...
"મા" વિશેનુ...
“
"મા" વિશેનુ લાખ કરું લખાણ તોય ઓછું પડે,
વાંચુ બધા ગ્રંથો અને પુરાણ તોય ઓછું પડે,
કોઈ શબ્દોમાં બિરદાવી શકું નહિ હું માની મમતાને,
અઢળક કરી લઉં લાગણી તણુ રોકાણ તોય ઓછું પડે
~ બેદર્દ💞
”
24
More gujarati quote from Bhavdip Vaghela
Download StoryMirror App