STORYMIRROR
કિરણ...
કિરણ મારી કવિતા...
કિરણ મારી...
“
કિરણ મારી કવિતા બનશે ન્હોતી ખબર,
પ્રેમની વહેતી સરીતા બનશે ન્હોતી ખબર,
ઓચિંતી આવીને બેદર્દ હૈયું ભીંજવી ગઈ!
આવી મીઠી મદિરા બનશે ન્હોતી ખબર
~બેદર્દ💞
”
18
More gujarati quote from Bhavdip Vaghela
Download StoryMirror App