STORYMIRROR

“મા” ને...

“મા” ને સંદેશો “મા"માટે ખાલી થઈ જાય મારી પેન ની સ્યાહી, જેણે પ્રેમની ગંગા હરદમ છે વહાવી, જે મમતા નું માસ્ક ઓઢાડે, ક્ષમાનું સેનીટાઇઝ સરાવે છે, જેનું વ્યક્તિત્વ વાઇરસ ફ્રી હોય છે, હવે કરી દે દિલમાં લોકડાઉન તે જ મારી અંતરની આશા છે!

By Purvi Shah
 246


More gujarati quote from Purvi Shah
28 Likes   0 Comments