“
લોકકળા તો ઘણી બધી લુપ્ત થઈ જ ગઈ છે પણ હવે તો માણાસાઈ પણ લુપ્ત થઈ રહી છે....
સંયુક્ત કુટુંબ ભાવના લુપ્ત થઈ ગઈ છે...
વડીલોને સલાહ આપવાનો હક્ક લુપ્ત થઈ ગયો છે..
ભગવાન સૌનું કલ્યાણ કરશે....
ખુશ રહો સ્વસ્થ રહો...
શુભ સવાર.... જય ગુરુદેવ
ભાવના ભટ્ટ અમદાવાદ
”