STORYMIRROR
"લગ્ન સમયે...
"લગ્ન સમયે...
"લગ્ન સમયે...
“
"લગ્ન સમયે નવદંપતિ જે,
સપ્તપદીનાં વચનો લે છે,
તે જો સાચા અર્થમાં પાળે,
તો સાહેબ,
ક્યારેય પણ છૂટાછેડા માટેની
નોબત આવે જ નહીં.....!
Makwana Rahul.H.
”
13
More gujarati quote from Rahul Makwana
Similar gujarati quote from Inspirational
Download StoryMirror App