Read pure be pure... Visit my you tube channel "Rahul Makwana - એક ગુજરાતી" for motivational and inspirational video Like, share and subscribe my you tube channel...🙏🏼🙏🏼 મિત્રો જો તમને મારી વાર્તા સારી લાગે અમે તમારા હૃદયને સ્પર્શે તો તમે તમારો અભિપ્રાય ચોક્કસથી જણાવી શકો... Read more
Share with friends"ખુબ જ નસીબદાર હોય છે, એ લોકો કે જેનાં નસીબમાં માતાપિતાનો પ્રેમ લખેલ હોય છે.... બાકી, મેં તો મોટા ભાઈ કે મોટી બહેનને માતા પિતાનાં બનેવ રોલ નિભાવતા જોયેલ છે....!" Makwana Rahul.H.
"સાહેબ, કોરોનાં વાઇરસ સામે લડવામાં, બહાદુરી નથી, પરંતુ વાસ્તવમાં બહાદુરી કોરોનાં વાઇરસથી...બચીને રહેવામાં છે....! Makwana Rahul.H.
"ઝિંદગી પણ લોકલ ટ્રેનમાં, મુસાફરી સમાન છે, જ્યાં આપણને સીટ મળે, ત્યાં આપણી મંઝિલ આવી જતી હોય છે...!" Makwana Rahul.H.
"સમાજનાં ખોટા માન, મોભા, અને રિવાજોએ ,અનેક સંતાનો તેનાં માતા-પિતાથી વિખુટા કરેલ છે...!" Makwana Rahul.H.
"ઘણીવાર ઘણાં અંગત સંબધોનો અંત, આવવાનું એકમાત્ર કારણ, માત્રને માત્ર ક્રોધ હોતો હોય છે...! Makwana Rahul.H.
"સાહેબ જે સંબંધમાં અમુક વાતો ન કહેવાં, છતાંપણ, માત્ર આંખો દ્વારા જ સમજાય જાય એ સબંધ એટલે પ્રેમ...!" Makwana Rahul.H.
"ક્રિકેટએ યુવાવર્ગ માટેની પસંદગીની રમત હતી, છે અને ભવિષ્યમાં પણ કદાચ રહેશે જ તે..!" Makwana Rahul.H.
"એમણે કહ્યું ખુબ જ ખુશ લાગો છો.. પણ એને કેમ સમજાવું કે આ સ્મિત પાછળ કોઈકની મીઠી યાદો છુપાયેલ છે.!" Makwana Rahul.H.