“
લેરમા..ગયું.
રવિ: તમે લગન કર્યા 'તા એને તો પાંચ જ વરહ થયાં તોય તમારી આવી પાગલ જેવી હાલત કેમ થઈ ગઈ?
કવિ: મારું બધું લેરમા ગયું...
રવિ: એટલે ?
કવિ: પાંચ વરહ પહેલાં જે ભેગું કર્યું તું એ પત્ની લાવવાની લેર(મોજ-શોખ)માં સંપત્તિ ગઈ... અને કોરોનાની લેરમા પત્ની બીજાને ભાગી ગઈ...
...કિશોર વાળા
”