“
ઈશ્વર જેટલો રહેમદિલ કોઈ નથી...
આપણે બેલયાનત પ્રવૃત્તિઓ કરીએ ત્યારે ઈશ્વર એવાં સંજોગો નિર્માણ કરે કે જે શરૂઆતમાં ઢાકી દે છે જેને આપણે આપણી ચાલાકી સમજી લઈએ છીએ..
એ જ લજ્જાવિહીન પ્રવૃત્તિઓ આગળ ચાલતાં જાહેર થાય એ પછી જ આપણે શરમથી કદાચ સુધરીએ છીએ.
...કિશોર વાળા
”