STORYMIRROR

*લાખ બદલે...

*લાખ બદલે કપડાં* ૨૦-૧૨-૨૦૨૧ લાખ પહેરે બ્રાન્ડેડ કપડાં ને મોંઘા સાબુથી ન્હાઈ ને છાંટે મોંઘા સ્પ્રે પણ ચારિત્ર્ય કદીયે બદલાતું નથી, પહેરે નવા મોંઘા ચશ્માં ને પહેરે બ્રાન્ડેડ બૂટ, ચંપલ પણ સ્વભાવ બદલાતો નથી; ભાવના આવાં દંભીનાં દંભમાં દુનિયા આખી ફસાઈ છે... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ...* ➖〰️➖〰️➖〰️➖〰️➖〰️

By Bhavna Bhatt
 42


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments