STORYMIRROR

કર  પ્રભુ...

“ કર  પ્રભુ કસોટીઓની હદ પાર સમજી ગઈ છું હું જીવનસાર     તારી જ તો છું દિકરી મારી દઈશ પરીક્ષાઓને ઠીકરી ગમે  એટલી મુસીબત આવે મનથી હારશો નહિ મનથી હાર્યા એ જગથી ગયા ”

By Zala Rami
 72