નથી કોઈ વ્યવસાય નાનો
ન કોઈ માણસ નાનો
આ જગમહી સૌ કૌશલ્યવાન
છે વ્યક્તિ સૌ દેશની શાન....
શીતળતાનો અનુભવ
મનની શાંતિનું પ્રતીક
એટલે જ ચંદ્ર....
ક્યારે મળશે આઝાદી મનની ગુલામીમાંથી
ક્યારે મળશે આઝાદી સમાજ શું કહે છે એ ડરથી

અહંકાર બતાવે અપૂર્ણતા
વિવેક બતાવે પૂર્ણતા
અવગુણ બતાવે અપૂર્ણતા
સનાતન મૂલ્યો બતાવે પૂર્ણતા...