STORYMIRROR

*કોટ્સ*...

*કોટ્સ* ૩૦-૫-૨૦૨૧ *૧*) માયા, કાયા આજ કે કાલ, કાલે થશે સઘળું વેરાન, ભાવના કર્મ જ સાથે આવશે, માટે રટ શ્રી રામ નહીં તો થાશે તું હેરાન.. *૨*) અઢળક ધન પાસે હશે? ડગલે થાય જયકાર, ભાવના સહું શૂન્ય જો, હોય નહીં સંસ્કાર... ભાવના ભટ્ટ અમદાવાદ.. ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 257


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments