STORYMIRROR

કંઈ ખાસ...

કંઈ ખાસ નહતા એ સંબંધો, મેંજ યાદ કરી કરીને ખાસ બનાવ્યા હતા. મતલબી દુનિયાનાં મતલબી સંબંધોને મેંજ તો આંખો પર સજાવ્યા હતા. બદલાતા સમય, સંજોગ અને સંબંધને કદાચ મેંજ જકડીને રાખ્યા હતા.

By Kirangi Desai
 103


More gujarati quote from Kirangi Desai
3 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments

Similar gujarati quote from Inspirational