STORYMIRROR
ખુમારી......
ખુમારી......
ખુમારી......
“
ખુમારી... ૯-૩-૨૦૨૨
ખુમારી તો આપણી પોતાની હોવી જોઈએ,
એમાં ક્યાં કોપી પેસ્ટ બનાવી શકાય છે.
ખાનદાની તો લોહીમાં આવે છે,
ખાનદાની નાં ક્યાં સેમિનાર યોજાય છે.
*કોપી આરક્ષિત* *©*
ભાવના ભટ્ટ અમદાવાદ...
”
24
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App