STORYMIRROR

*ખુલાસો*...

*ખુલાસો* ટુંકમાં.. ૨૫-૬-૨૦૨૧ અમુકતમુક વાતોથી દુઃખ થયું હોય તો ખુલાસો કરી ગેરસમજ દૂર કરવી જોઈએ તોજ સંબંધ જળવાઈ રહે, ખુલાસો નાં કરીએ તો નુકસાન વેઠવું પડે. અને હજુ સુધી ગેરસમજ દૂર કરી શકે એવી દવા કે ઔષધી નથી શોધાઈ.. પણ પેટમાં ગરબડ હોય તો એનો ખુલાસો કરવા દવા શોધાઈ છે.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 320


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments