STORYMIRROR

કેટલું અજીબ...

કેટલું અજીબ છે ને... જ્યાં નારી ને દેવી તરીકે પૂજવામાં આવે છે ત્યાં જ રોજ નારી ને અપમાનિત કરવા માં આવે છે.... એ નઈ સમજાતું કે કેટલી કદર છે ભગવાન ની ...!!!!

By Deepu Bela
 62