STORYMIRROR
"કેસૂડે...
"કેસૂડે કોકિલા...
"કેસૂડે...
“
"કેસૂડે કોકિલા રૂડા ગાન કરે વસંતના,
પણ અહીં આંસુડાં સરે આંખેથી વિરહના,
વ્યાપ્યો અંધાર કે આથમ્યા સૂરજ ઉમંગના,
પછી શા ઉત્સાહ વસંતના?"
- નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'
”
237
More gujarati quote from Nasir Momin
Download StoryMirror App