STORYMIRROR

કાશ ગમતો...

કાશ ગમતો ઘુઘવાટ ખરીદી શકાતો હોત, કાશ કોયલનો ટહુકો ખરીદી શકાતો હોત, બેરંગ, બેસૂરી બની ગઈ દુનિયા આ, કાશ સરગમનો સૂર ખરીદી શકાતો હોત!

By Leena Vachhrajani
 31


More gujarati quote from Leena Vachhrajani
25 Likes   0 Comments
20 Likes   0 Comments
10 Likes   0 Comments
27 Likes   0 Comments
17 Likes   0 Comments

Similar gujarati quote from Abstract