STORYMIRROR
કારકિર્...
કારકિર્દી
કારકિર્...
કારકિર્દી
કા...
“
કારકિર્દી
કારકિર્દીની જાહોજલાલીને ભેટ્યો છું ,
નિષ્ફળતાના દાવા-દલાલીને ખેડ્યો છું ,
પરમાનંદને પામવા શ્રીમંતાઈના વાગા ઉતારી ,
માદરે વતનની માટીમાં આળોટ્યો છું .
----- અમૃતલાલ ---‘સ્પંદન’ ----૧૬/૪/૨૦
”
32
More gujarati quote from Amrutlalspandan
Similar gujarati quote from Abstract
Download StoryMirror App