STORYMIRROR
કાલે...
કાલે આવો ન આવો...
કાલે આવો ન...
“
કાલે આવો ન આવો પણ આજે આવજો
ઓસરી સુધી નહી તો દરવાજે આવજો
ઉઘાડે છોગ આવશો અમે ચલાવી લઈશું
આ 'હિર'નું ઘર છે જરા મલાજે આવજો
-કવિ હિરેન્દ્રસિંહ વાઘેલા 'હિર'
”
133
More gujarati quote from BAPU GODHAVI
Similar gujarati quote from Romance
Download StoryMirror App