“
*જુનું એટલું સોનુ* શોર્ટકર્ટ્સ. ૩૦-૬-૨૦૨૧
અનુભવ વડીલોનાં સાંભળી સમજીએ.
દરેક વાત ગૂગલની નાં માનીએ.
વડીલોની સાચી વાત નથી સમજાતી,
અને ગૂગલને પૂછીને પાણી પીવાથી કોઈ ફાયદો નથી.
ભાવના આજની જનરેશનને
કોણ સમજાવે કે,
જૂનું એટલું સોનું હોય છે.
બાકી બધું પિત્તળ હોય છે..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
”