STORYMIRROR

જોઈએ...

જોઈએ છે... વિશ્વની વધતી જતી વસ્તીના પરિણામસ્વરૂપ દરેકના લેખ ફુરસદે લખી શકાય એટલો સમય વિધાતા પાસે નથી. જરૂર છે, એવા વ્યક્તિઓની જે પોતાના લેખ ખુદ લખી શકે!

By Dharmesh Gandhi
 207