STORYMIRROR
*જંજીર*...
*જંજીર* ટુંકમાં...
*જંજીર*...
“
*જંજીર* ટુંકમાં *હાસ્ય* ૧૨-૭-૨૦૨૧
અલીબેન ને ટલીબેને કેવી ગેરસમજની જંજીર બાંધી કે,
ઘરમાં હૈયાં હોળી થાતી.
અલીબેન ને ટલીબેને સંબંધોમાં કડવાશની જંજીર બાંધી;
એ જંજીર તોડવા ભગવાને અવતાર ધારણ કરવો પડશે..
*કોપી આરક્ષિત* *©*
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
174
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App