STORYMIRROR
*જલસા કરો*...
*જલસા કરો*...
*જલસા કરો*...
“
*જલસા કરો* કોટ્સ. ૨૮-૬-૨૦૨૧
ગોળ અને ગળપણ કદી, કોઈથી વિલગ નવ હોય,
ભાવના માતા-પિતાએ રૂપિયા ભેગા કીધાં, સંતાનો મહેનતું નવ હોય.
વ્યસનોમાં ગળા ડુબ રહીને, ધન ઉડાવે બે હાથ,
માતા-પિતા જોયાં કરે, સંતાનો જલસા કરે બે હાથ...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
344
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App