STORYMIRROR
જિંદગીન...
જિંદગીની પીચ પર,...
જિંદગીની...
“
જિંદગીની પીચ પર,
ક્રિકેટના દાવ ખેલતો જાઉં છું,
અચાનક રફતારથી પસાર થતા,
હર એક બોલને પડકારતો જાઉં છું,
સદી-અધૅ સદીઓની રચી કઇ-કેટલી શૃંખલાઓ,
અંતે તો શુન્ય પર આઉટ થતો જાઉં છું...
”
38
More gujarati quote from Amrutlalspandan
Similar gujarati quote from Abstract
Download StoryMirror App