STORYMIRROR

જિંદગી ની...

જિંદગી ની વ્યાખ્યા...... જિંદગીની વ્યાખ્યા સાહેબ...નથી જરાય પણ સરળ, જીવન સફર માં આવતાં રહેશે સુખ દુઃખનાં અનેક વમળ, જાગૃત રાખી અંતર્ચેતના અને વિવેક જીવશું જો જીવન, નિશ્ચિત જ જીવન સરોવરમાં ખીલશે પ્રેમભર્યાં કમળ.

By Manishapatel12322 Patel
 88


More gujarati quote from Manishapatel12322 Patel
1 Likes   0 Comments