STORYMIRROR

જીવનમાં...

જીવનમાં અમુક અણધારી એવી વસ્તું કયારેય આપણને પ્રગતિ ના પંથે પહોચાડે જેનું રહસ્ય હંમેશા રહસ્ય જ રહી જાય છે. એમ જ માણસો કરેલા સારો કામો નું ફળ જયારે મળે તો મિત્રો એમજ સમજવાનું કે એ આપણા સારો કર્મો ના કારણે જ આપણને કોઈની શુંભકામનાઓ થી સિદ્ધિ હાસિલ થઈ.

By Haresh Mulchandani
 120


More gujarati quote from Haresh Mulchandani
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar gujarati quote from Inspirational