“
'જીવનમાં'
'આબરૂ'થી મોટી કોઈ દોલત નથી, એને સાચવીને રાખો.
'માણસાઈ'થી મોટું કોઈ ઘરેણું નથી, એને હમેશા પહેરીને રાખો.
ને સંસ્કારથી મીઠું કોઈ પાણી નથી, એને સિચવાનું રાખો.
ને આતો સમજવાની વાત છે વાલા...
'પુણ્ય'થી મોટું કોઈ સ્વર્ગ નથી,
અને 'પાપ'થી મોટું કોઈ નર્ક નથી.
-Sangam dulera.
”