"જીવન'નું કડવું સત્ય..!" 'માણસ' જન્મે એ પછી વર્ષોના વર્ષો વીતી જાય છે છત્તા કોઈ ગણતું નથી, ને મર્યા પછી દિવસ,મહિના અને વર્ષો ગણે છે છત્તા કોઈ મળતું નથી... -Sangam dulera.
'જીવનમાં' 'આબરૂ'થી મોટી કોઈ દોલત નથી, એને સાચવીને રાખો. 'માણસાઈ'થી મોટું કોઈ ઘરેણું નથી, એને હમેશા પહેરીને રાખો. ને સંસ્કારથી મીઠું કોઈ પાણી નથી, એને સિચવાનું રાખો. ને આતો સમજવાની વાત છે વાલા... 'પુણ્ય'થી મોટું કોઈ સ્વર્ગ નથી, અને 'પાપ'થી મોટું કોઈ નર્ક નથી. -Sangam dulera.
" સાથે રહેનાર કોઈ સથવારા નથી હોતા, ને રસ્તામાં ચાલનાર કોઈ આપણા નથી હોતા. આ તો સંજોગની વાત છે સાહેબ... સ્નેહ, લાગણી અને વ્હાલ સંબંધ સાચવી રાખે છે, બાકી માણસ પાસે માણસાઈના કોઈ પુરાવા નથી હોતા. -Sangam dulera.
" સાથે રહેનાર કોઈ સથવારા નથી હોતા, ને રસ્તામાં ચાલનાર કોઈ આપણા નથી હોતા. આ તો સંજોગની વાત છે સાહેબ....., બાકી માણસ પાસે માણસાઈના કોઈ પુરાવા નથી હોતા. - Sangam dulera.
સંબંધ સાચવવા માટે વારંવાર જતું કરવાની જરૂર નથી, પણ લાગણી,માણસાઈ,અને વડીલોને જાળવી રાખો સંબંધ આપો આપ સચવાઈ જશે. -Sangam dulera.