STORYMIRROR
જેટલું જીવન...
જેટલું જીવન...
જેટલું જીવન...
“
જેટલું જીવન નકૅમાં વાસ્તવિક જીવાયું,
એટલું જીવન સ્વગૅની કલ્પનામાં જીવાયું,
સ્વગૅ -નકૅની ઊભી કરેલી માયાવી બજારોમાં
ધમૅના ધંધાએ અઢણક ધતિંગ નફો કમાવ્યું ....!!!
-----અમૃતલાલ --‘સ્પંદન’ 21/5/20.
”
18
More gujarati quote from Amrutlalspandan
Similar gujarati quote from Abstract
Download StoryMirror App