STORYMIRROR

જેમ...

જેમ રંગમંચના પાત્રો અગત્યની ભૂમિકા ભજવે છે, એમ માણસના જીવનમાં સમય અનુસાર એવા ઘણા રંગો બદલાયા કરે છે જેની કોઈ સીમા નથી. પણ ખાલી રંગ બદલાવાથી સમય નથી બદલાતો સમય સાથે રંગ બદલવો પડે છે માણસ ને આ દુનિયામાં જીવવા માટે.

By Haresh Mulchandani
 18


More gujarati quote from Haresh Mulchandani
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar gujarati quote from Fantasy