STORYMIRROR

જે આવે હવે...

જે આવે હવે એ સહજતાથી સ્વીકારી જવાય છે. ખુશી હોય કે આઘાત મન થોડી હવે લથડાય છે. જીવન નહી માત્ર સમય જ પસાર કરવાનો છે,મારે મૌત ને આવકારવા મારે દ્વારે રોજ તોરણ બંધાય છે. વિપુલ પ્રીત

By Vipul Borisa
 12


More gujarati quote from Vipul Borisa
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments