STORYMIRROR
*ઈલાજ કરો*...
*ઈલાજ કરો*...
*ઈલાજ કરો*...
“
*ઈલાજ કરો* ૭-૭-૨૦૨૨
આજકાલ નાં માહોલમાં,
તનથી કે મનથી બિમારી છે;
ઈલાજ કરો ડોક્ટર સાહેબ,
એવી બૂમો સંભળાય છે,
ડોક્ટર પણ ઈશ્વર ને વિનવે છે
હે પ્રભુ ઈલાજ કરો
અમ પામાર જીવ નો..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
〰️➖〰️➖〰️➖〰️➖
”
21
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App