STORYMIRROR

ઇચ્છાઓ...

ઇચ્છાઓ ક્યારેય મરતી નથી... ફરી-ફરી એનો જન્મ થયા કરે છે🌻 જેના લીધે જિંદગી  જીવવાનો મકસદ મળે છે, પણ ઇચ્છાઓથી પણ વધારે મહત્વનું જીવનમાં એક એવું લક્ષ્ય હોવું જોઈએ જેને પૂર્ણ કરવા જ એ ઈચ્છાઓનો જન્મ થયા કરે❤🍀 આશકા શુકલ "ટીની" ઇચ્છાઓ ક્યારેય મરતી નથી...

By आशका शुकल "टीनी"
 97


More gujarati quote from आशका शुकल "टीनी"
0 Likes   1 Comments

Similar gujarati quote from Inspirational