STORYMIRROR

ઇચ્છા...

ઇચ્છા ક્યારેક સુપ્ત છે ક્યારેક જાગૃત છે ક્યારેક સક્રિય છે ક્યારેક મૃત છે ઇચ્છા પુરી ન થાય તો વિષ છે અને જો પુરી થાય તો અમૃત છે અમુક ઇચ્છાઓ પુરી થઈ જાય છે અમુક ઇચ્છાઓ અધુરી રાખવી પડે છે પણ બીજાની ઇચ્છાઓ પુરી કરવામાં પોતાની ઇચ્છા બાકી રાખવી પડે

By Kalpesh Vyas
 70


More gujarati quote from Kalpesh Vyas
0 Likes   0 Comments
3 Likes   0 Comments

Similar gujarati quote from Fantasy