STORYMIRROR
હું ને મારું...
હું ને મારું...
હું ને...
“
હું ને મારું એકાંત,
નિભાવે છે સાથ મેહુલિયો.
વર્ષે મૂશળધાર ,
લાગણીઓ છે અપરંપાર.
ભીંજાયું તન મન,
યાદોની ઉમટી વણઝાર.
પ્રકૃતિ 'પ્રીત'
”
286
More gujarati quote from Prakruti Shah 'Preet'
Download StoryMirror App