@prakruti-shah-preet

Prakruti Shah 'Preet'
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

112
Posts
122
Followers
4
Following

I'm Prakruti Shah and I love to read StoryMirror contents.

Share with friends

રૂપરંગ ભલે હોય અલગ, કામ છે બંનેનું સમાન, પમરાટ થકી મહેકાવે વિશ્વને, એ જ છે કુદરતનો કમાલ ! ~ પ્રકૃતિ 'પ્રીત'

હું ને મારું એકાંત, નિભાવે છે સાથ મેહુલિયો. વર્ષે મૂશળધાર , લાગણીઓ છે અપરંપાર. ભીંજાયું તન મન, યાદોની ઉમટી વણઝાર. પ્રકૃતિ 'પ્રીત'

ક્યારેક લોહીનાં સંબંધો આંખોમાં આંસુ આપે, ત્યારે લાગણીનાં સંબંધો હૃદયમાં ભીનાશ લાવે. ~ પ્રકૃતિ 'પ્રીત'

તારા મૌનની હાજરી ખલે છે, આ શબ્દોની હાજરી છળે છે. પ્રકૃતિ 'પ્રીત'

મેઘલી રાતે ધરા સંગ મિલને, તૃપ્ત ભીનાશ. ~ પ્રકૃતિ 'પ્રીત'

કાળજાનાં કટકાની વિદાયે, રૂદનને હૃદયમાં ભંડારી, હસતાં મુખે આશીર્વાદ આપતી વ્યક્તિ એટલે પપ્પા..... પ્રકૃતિ 'પ્રીત'

પોતાનાં પાકીટનાં પૈસા સંતાનોના ભવિષ્ય માટે બચાવી, પોતાનાં વર્તમાનમાં શોખને નજરઅંદાજ કરતી વ્યક્તિ એટલે "પપ્પા".... પ્રકૃતિ 'પ્રીત'

તારા મૌનની હાજરી ખલે છે, આ શબ્દોની હાજરી છળે છે. પ્રકૃતિ 'પ્રીત'

ઘમરોળી ગયું વાવાઝોડું લાગણીનું, ભીંજવી ગયું માવઠું વિરહનું. પ્રકૃતિ 'પ્રીત'


Feed

Library

Write

Notification
Profile