STORYMIRROR
*હેપી...
*હેપી મધર્સ ડે*...
*હેપી મધર્સ...
“
*હેપી મધર્સ ડે* ૮-૫-૨૦૨૨
આજે શોભે છે રૂડો મધર્સ ડે આ સોને મઢેલો માતૃશ્રી નો દિન,
સમય ભલે ન હોય રોજબરોજ,
પણ આજે છે મા ની પાસે પ્રેમ વ્યક્ત કરવાનો દિન,
પૂર્વ પશ્વિમ છોડો ને મા ને દિલથી સલામી આપો ને;
કેમ છો મા?
પૂછીને બે મીઠી વાતો કરો
એટલે માતૃદિવસ...
હેપી મધર્સ ડે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
43
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App