“
ગુસ્સો સ્વાથ્ય માટે હાનીકારક છે, એટલે માણસે ક્યારેય ગુસ્સો કરવો જોઈએ નહીં. ગુસ્સાનાં કારણે સંબંધો પણ બગડી જાય છે, અને પછી થોડીકવારનાં ગુસ્સામાં બોલાયેલા શબ્દોનાં લીધે ક્યારેક સંબંધો એટલાં બગડી જાય છે કે પછી એ લાંબા સમય સુધી સાંધતા નથી. એટલેજ જ્યારે માણસને ગુસ્સો આવે ત્યારે શાંત થઈને પોતાની આંખો બંધ કરી ભગવાને યાદ કરવાં જોઈએ, અને ઊંડા-ઊંડા શ્વાસ લેવા જોઈએ જેથી માણસનો ગુસ્સો થંભી જાય.
”