Urvi Joshi
Literary Captain
21
പോസ്റ്റ്സ്
1
ഫോളോവെർസ്
1
ഫോളോവിങ്

I'm Urvi and I love to read StoryMirror contents.

കൂട്ടുകാരുമായി പങ്കുവെക്കുക

બાળકોને દુનિયાની બધી ખુશીઓ આપવાની લાયમાં માં-બાપ પોતાના માટે જીવવાનું ભૂલી જાય છે, અને જ્યારે એજ બાળક મોટા થઈને માં-બાપને તરછોડે છે, ત્યારે માં-બાપને ખુબ દુઃખ થાય છે.

ગુસ્સો સ્વાથ્ય માટે હાનીકારક છે, એટલે માણસે ક્યારેય ગુસ્સો કરવો જોઈએ નહીં. ગુસ્સાનાં કારણે સંબંધો પણ બગડી જાય છે, અને પછી થોડીકવારનાં ગુસ્સામાં બોલાયેલા શબ્દોનાં લીધે ક્યારેક સંબંધો એટલાં બગડી જાય છે કે પછી એ લાંબા સમય સુધી સાંધતા નથી. એટલેજ જ્યારે માણસને ગુસ્સો આવે ત્યારે શાંત થઈને પોતાની આંખો બંધ કરી ભગવાને યાદ કરવાં જોઈએ, અને ઊંડા-ઊંડા શ્વાસ લેવા જોઈએ જેથી માણસનો ગુસ્સો થંભી જાય.

સમય કોઇની માટે થંભતો નથી, એ સતત ચાલ્યાં કરે છે. માટેજ જે સમય સાથે ચાલે છે, એજ જીવનમાં આગળ વધે છે.

સુંદરતા મનની હોવી જોઇએ.તનની સુંદરતા તો ક્યાં કાયમ ટકે છે.બાકી જો એક માં ની નજરથી જોઈએ તો દરેક વ્યક્તિ દુનિયાનો સૌથી સુંદર વ્યક્તિ લાગે.


ഫീഡ്

ലൈബ്രറി

എഴുതുക

അറിയിപ്പ്
പ്രൊഫൈൽ